Home

મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ પહેલા કોર્ટની મંજુરી જરૃરીઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરીંગ એક્ટની કલમ ૪૪ હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા પછી ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ...

ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી

હવે ઓવરક્રાઉડીંગ વાહનોને સ્થળ પર જ દંડ થશે. કાર-બસ, ટ્રક, ટુવ્હીલર્સ વગેરેમાં વધારાના પેસેન્જરો બેસાડનારા સાવધાન થઈ જાય, કારણ કે ...

નકલી સિંચાઈ કચેરી ખોલીને 22 કરોડનું ફલેકું ફેરવનારા મુખ્ય કૌભાંડી સંદીપ રાજપૂતનું મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિંચાઈ વિભાગની પાંચ નકલી કચેરી ખોલીને સરકારને 22 કરોડ રુપિયાથી વધારે ચૂનો ચોપડવાનુ કૌભાંડ આખા રાજ્યમાં ...

ભર ઉનાળે ભીંજાવાની મોસમ,સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી કમોસમી વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે કચ્છ, અંબાજી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, પોરબંદર, ...

પ્રોપર્ટી જાહેર કરવા અંગે કર્મીઓને રાહત, ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી મુદ્દતમાં કર્યો વધારો

ગુજરાત સરકારે વર્ગ-3ના કર્મચારીઓને પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે તેવો પરિપત્ર માર્ચ મહિનામાં જાહેર કર્યો હતો, જો કે હવે ...

ચાર ગોળી વાગ્યા પછી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો

ચાર ગોળી વાગ્યા પછી સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.  તેમની હાલત ગંભીર બતાવવામાં આવી ...

લોકસભા ચૂંટણી: હરિયાણામાં મુસ્લિમ શાસક હસન ખાન મેવાતીના નામ પર ભાજપ શા માટે વોટ માંગે છે?

ગત વર્ષે 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ધાર્મિક યાત્રા દરમિયાન આ ...

ભાજપમાં જૂથવાદનો ફુંફાડો: હાઇકમાન્ડ માટે રેડ સિગ્નલ, ગુજરાત ભાજપમાં વિવાદો થાળે નથી પડી રહ્યા

ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની ...

નાફેડમાં ઈફ્કોવાળી ન થઈ: ઘીના ઠામમાં ઘી, અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ જાહેર

1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા ...

સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપકની ધરપકડને ગેરકાયદેસર ગણાવી, મુક્તિનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની આતંકવાદ વિરોધી કાયદા હેઠળના કેસમાં ધરપકડને ગેરકાયદે જાહેર કરી હતી અને તેમને કસ્ટડીમાંથી મુક્ત ...

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસનો ખુલાસો, રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર ગોદારાનું નામ ખૂલ્યું

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના સંબંધમાં ગેંગસ્ટર રોહિત ગોદારા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મુંબઈ ...

રોજીંદા કામદારોને રાહત આપતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી કાયમી બનવા હકદાર

ગુજરાત રાજ્‍યના રોજમદાર કર્મચારીઓ માટે રાહતકર્તા ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્‍યું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ (ઇન્‍ડસ્‍ટ્રીલ ડિસ્‍પ્‍યુટ એકટ)ની કલમ ...

પહેલી જુલાઇથી સરકારી કર્મચારીઓને મોટી રાહત : 55 ટકા થશે મોંઘવારી ભથ્‍થુ !

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું જુલાઈ ૨૦૨૪માં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્‍દ્ર સરકાર વર્ષમાં ...

કાર્યકરોની પીડા દુર કરો નહિ તો પક્ષને નુકશાન : દિલીપ સંઘાણી

સરકાર ધારે તો કોઇ પણ સંસ્‍થાને નુકશાન કરી શકે છે, સરકારનું કામ સહકારી સંસ્‍થાને સંરક્ષણ આપવાનું છે ઇફકોના ચેરમેને ચુંટણી ...

વકીલોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત : હવે ગ્રાહક ઉપભોકતા અદાલત જઇ નહિ શકે

સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ફેંસલો આપતા કહ્યું કે વકીલોની ‘ખરાબ સેવા' માટે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરી શકાય નહીં. વકીલો ...

નેગેટિવ બેલેન્સ હોય તો પણ બેંકો વ્યાજ વસૂલ કરી શકશે નહીં : RBIએ નવો નિયમ જારી કર્યો

એક સમય હતો જ્યારે બેંક સંબંધિત કામ પૂર્ણ કરવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ જ્યારથી સ્માર્ટફોન ...

માવઠાથી પાક પાયમાલ, ખેડુતોને નુકશાન : કેસર, હાફૂસ, લંગડો, પાયરી ધોવાયા, કેરીનો સ્વાદ મોંઘો બનશે

મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે આવેલા ઝ્ંઝાવાતી વાવાઝોડા અને તેના પગલે ગુજરાતમાં વલસાડ, કપરાડાથી શરૂ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કમોસમી વરસાદની ...

સુરત ડાયમંડ બૂર્સના કેસમાં વકીલોની પેનલમાં એડવોકેટ ઝકી શેખે નવા સોપાન સર કર્યા, હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો

ડાયમંડ નગરી સુરતનાં ડ્રીમ પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ વિરુદ્ધ PSP પ્રોજેક્ટ્સનાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે બુર્સ કમિટીને મોટી રાહત આપતો ચુકાદો ...

ક્યા બીડુ! પરવાનગી વિના ‘બીડુ’ શબ્દનો ઉપયોગ કરી શકશો નહીં! જેકી શ્રોફ પહોંચ્યો કોર્ટમાં

અભિનેતા જેકી શ્રોફે પોતાની ઓળખ અને પ્રચાર અધિકારોના રક્ષણની માંગ કરી છે. આ માટે અભિનેતાએ કોર્ટનો સંપર્ક કર્યો છે. જેકી ...

મીની વાવાઝોડાના કારણે થયેલા નુકશાનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તાત્કાલિક રાહત પહોંચાડવા અધિકારીઓને નિર્દેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ ...

14ના મોત, અનેક ઘાયલઃ મુંબઈમાં ભયાનક ત્રણ સેકન્ડ: 250 ટનનું હોર્ડિંગ રાક્ષસ બનીને ત્રાટક્યો

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળની ડમરીઓ અને વરસાદ દરમિયાન પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઊંચું ગેરકાયદે હોર્ડિંગ પડતાં ઓછામાં ઓછા 14 ...

ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું, ભરુચમાં મીની વાવાઝોડાનાં કારણે વૃક્ષો ધરાશયી, અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ

ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે.ભરૂચ જિલ્લામાં 13 મી મે 2024ના રોજ સાંજના સમયે ...

સુરત જિલ્લામાં કડાકાભડાકા સાથે પવન ફૂંકાયો, અનેક તાલુકામાં કમોસમી વરસાદ, ડાંગ પણ માવઠામાં ભીંજાયું

સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે પવનની આધી કાઈ હતી અને વરસાદનું આગમન થયું હતું જે પૈકી સુરત જિલ્લામાં બારડોલી ...

PM મોદીએ વારાણસીથી નોમિનેશન ભર્યું, કાલ ભૈરવના દર્શન કરીને કલેક્ટરાલય પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. PM સવારે 9.30 વાગ્યે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા, જ્યાં તેમણે 20 મિનિટ સુધી ગંગાની ...