ફિલ્મ ‘અંતિમ’નું ફર્સ્ટ સોંગ’વિઘ્નહર્તા’ રિલીઝ, સલમાન અને આયુષ શર્માની જોરદાર સ્ટાઇલ, વરુણ ધવને ચાહકોના દિલ જીત્યા

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ ગીત અજય ગોગાવાલેએ ગાયું છે અને તેનું સંગીત હિતેશ મોદકે આપ્યું છે. ગીતમાં વરુણ ધવન જોવા મળી રહ્યો છે. સલમાન ખાન એક કોપની ભૂમિકામાં જોવા મળે છે અને તેનો લુક ખૂબ જ મજબૂત દેખાય છે.જ્યારે આયુષ શર્મા કમાલનો ડાન્સ કરતા જોવા મળે છે. અત્યાર સુધી ગીત પર 607,894 વ્યૂઝ આવ્યા છે અને તે વધી રહ્યા છે.

જૂઓ સોંગ….