વીડિયો: ગુજરાત ચૂંટણી: કેવી રીતે કરશો વોટીંગ? ભૂરા અને પીળા બટનનું મહત્વ જાણો

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણી પંચ અને પોલીસ દળ સુસજ્જ થઈ ગયું છે. ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થવાનો છે ત્યારે આજે ચૂંટણી પંચના અધિકારીઓએ વોટીંગ કેવી રીતે કરવું તેની સમજ આપતો ડેમો વીડિયો લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનાં અનુસંધાને વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં અધિકારી લોકોને કેવી રીતે વોટ આપવો અને વોટનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું સમજાવી રહ્યા છે.

જૂઓ વીડિયો…