ગુજરાતમાં કોરોનાનાં નવા 1364 કેસ, કુલ કેસ 1,17,709, વધુ 12નાં મોત, કુલ મૃત્યુઆંક 3259

ગુજરાતમાં કોરોનાનાં નવા 1364 કેસ નોંધાયા છે. કુલ કેસોનો આંકડો 1,17,709એ પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે. જ્યારે 1447 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોના પર વિજય મેળવ્યો છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 147, જામનગર કોર્પોરેશન 108, સુરત 107, રાજકોટ કોર્પોરેશન 99, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ 44, વડોદરા 41, મહેસાણા 36, બનાસકાંઠા 34, કચ્છ 34, ભાવનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, અમરેલી 27, મોરબી 26, પાટણ 26, ભરૂચ 25, ગાંધીનગર 23, મહીસાગર 21, જુનાગઢ 20, સુરેન્દ્રનગર 19, અમદાવાદ 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, જુનાગઢ કોર્પોરેશન 18, તાપી 16, ભાવનગર 15, ગીર સોમનાથ 15, ખેડા 14, સાબરકાંઠા 10, આણંદ 9, દાહોદ 9, બોટાદ 8, દેવભૂમિ દ્વારકા 8, નર્મદા 8, છોટા ઉદેપુર 7, વલસાડ 7, અરવલ્લી 5, ડાંગ 5, નવસારી 5, પોરબંદર 3 કેસો મળી કુલ 1364 કેસો મળ્યા છે.

સુરત કોરોના અપડેટ

  • આજના પોઝિટીવ : 262
  • નવા સિટી : 155
  • કુલ સિટી : 19,057
  • નવા ડિસ્ટ્રિક્ટ : 107
  • કુલ ડિસ્ટ્રિક્ટ : 6078
  • કુલ પોઝિટિવ : 25,135
  • આજે મોત : 04
  • કુલ મોત : 879
  • (સિટી : 653 , ડિસ્ટ્રિક્ટ : 226)
  • ડિસ્ચાર્જ સિટી : 163
    ડિસ્ટ્રિક્ટ : 111
  • કુલ ડિસ્ચાર્જ : 21,806 (4901 ડિસ્ટ્રિક્ટ)
  • એક્ટિવ કેસ : 2450

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 98,156 નાગરીકો સાજા થઈ ગયા છે. 3259ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,294 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 98 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,169 સ્ટેબલ છે.