ગુજરાત પોલીસનું ગૌરવ: પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને 26મીએ રાષ્ટ્રપતિ હસ્તે અપાશે એવોર્ડ, આ રહ્યું સંપૂર્ણ લિસ્ટ

26મી જાન્યુઆરીએ વિવિધ કામગીરી માટે પોલીસ, આર્મી જવાનો, નેવી, એરફોર્સ, સીઆરપીએફ. એનડીઆરએફ, બીએસએફ અને એસઆરપી જવાનોને એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એવોર્ડ આપવાના જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 26મીએ પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રપતિ હસ્તક એવોર્ડ આપવામાં આવશે.

પ્રેસિડન્ટ પોલીસ મેડલ

શમશેરસિંઘ-ADGP,સીઆઈડી ક્રાઈમ-રેલવે અને ગાંધીનગર પોલીસ ભવન
સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલવેઝ, પોલીસ ભવન, ગાંધીનગર
કાનજી તરશીભાઇ કમરીયા- DYSP, સાણંદ,અહમદાબાદ રૂરલ

પ્રશંસનીય કામગીર કરવા બદલ પોલીસ મેડલ મેળવારા અધિકારીઓ-કર્મચારીઓ

 • અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા- ડીવાયએસપી, જામનગર
 • જય કુમાર કાંતિલાલ પંડ્યા- આસિસ્ટન્ટ કમિશનર, સુરત
 • પોલીસ, કંટ્રોલ રૂમ, પોલીસ સમિતિના કમિશનરની ઓફિસ઼
 • શિવભદ્રસિંહ ઘનશ્યામ સિંહ રાણા-DSP-નવસારી
 • અય્યુબખાન નૂર મહંમદ ઘાસુરા, DSYP- કલગણ
 • ચંદ્રકાંત અમૃતભાઇ પાટીલ,DSYP-ગોધરા
 • બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા, DYSP-SP-ગાંધીનગર
 • અજય જીતેન્દ્રભાઇ તલાજીયા, DYSP, મરીન ટાસ્ક ફોર્સ
 • રિતેશ હસમુખભાઇ પાટિલ, DYSP ડીવાયએસપી, મરીન ટાસ્ક ફોર્સ
 • આસીફ છોટુભાઈ મલિક, પોલીસ ઇન્સ્પેક્ટર- ADDL.D.G ઓફીસ
 • મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ, પીએસઆઈ, પોલીસ કમિશનર કચેરી, સુરત
 • દિલુબાઇ જીવભાળ વાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર
 • નટવરલાલ દુર્લભભાઇ ઉમરવંશી, સહાયક ઉપ
 • ઇન્સ્પેક્ટર, કંટ્રોલ રૂમ, પોલીસ સમિતિના કાર્યાલય
 • નવનીતભાઇ હરિભાળ આહિર, સ્પેશિયલ બ્રાન્ચ, સુરત
 • રાકેશ કુમાર રામાશંકર તિવારી, હેડ પોલીસ કોન્સટેબલ-જોઈન્ટ સીપી, અમદાવાદ
 • ગુલાબસિંહ રૂમલજી તરાર, હેડ કોન્સટેબલ ટ્રાફિક,અમદાવાદ
 • જગતસિંહ બાલવંતસિંહ ચાવડા, હેડ કોન્સ્ટેબલ, જોઈન્ટ કમિશનર, અમદાવાદ
 • રાજેન્દ્ર જેરમભાઇ રાઠોડ, AI0, ADDL DGP, ગાંધીનગર