ઈસરોના સેટેલાઈટ સાથે જોડાઈ ટ્રેનો, એન્જિનમાં મૂકાઈ રિઅલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ, મળી રહ્યો છે આ ફાયદો

ભારતીય રેલને ઈન્ડીય સ્પેસ રિસર્ચ સેન્ટર(ISRO)ની સાથે મળીને ટ્રેનોના એન્જિનમાં રિઅલ ટાઈમ ઈન્ફર્મેશન સિસ્ટમ (RTIS) ફીટ કરી છે. આ સિસ્ટમ સેટેલાઈટની મદદથી ડેટા સેન્ડ કરવાનું કામ કરે છે આમાં ટ્રેનોના સમય પાલન કરવામાં મદદ મળી રહી છે. આ ઉપરાંત ટ્રેનોને પટરી દોડાવવામાં પણ મદદગાર સાબિત થઈ રહી છે.

જૂઓ વીડિયો…