વીડિયો: ગુજરાત પોલીસ હૈ હમ:  ગુજરાત પોલીસનું એન્થમ ગીત, સાંભળીને તમને પણ સલામી આપવાનું થશે મન

ગુજરાત પોલીસનો ડંકો વાગી રહ્યો છે. રવિવારે ગુજરાત પોલીસને સુદિર્ધ સેવાના પરિણામ સ્વરૂપ નિશાન આપવામાં આવશે ત્યારે ગુજરાત પોલીસની શાન વધારતા ગુજરાત પોલીસના એન્થમે યૂ-ટ્યૂબ પર ધમૂ મચાવી છે. ગુજરાત પોલીસના એન્થમને હિન્ગી ફિલ્મોના જાણીતા સિંગર શંકર મહાદેવને સ્વરબદ્વ કર્યું છે. ગીતના બોલ ગુજરાત પોલીસની આન-બાન અને શાન તથા ત્યાગ અને બલિદાનની ભાવનાને વ્યક્ત કરે છે.

યૂ-ટયૂબ પર The Great Gujarat Policeના પેજ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ગીતને હજારો લોકો સાંભળી ચૂક્યા છે.

સાંભળો ગુજરાત પોલીસના એન્થમ સોંગને…