જૂઓ ફોટો: મુંબઈથી દીવ વચ્ચે શરૂ થયેલા જલેશ ક્રુઝની અંદરની ભવ્ય ઝલક જોઈ આંખો થઈ જશે પહોળી

ગુજરાતના દરીયા કાંઠાને મુંબઈ સાથે જોડતી ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જલેશ ક્રુઝ પર મુસાફરી કરવાનો લહાવો કેટલો અદ્દભૂત અને અફલાતૂન બની શકે છે તેનો અંદાજો ક્રુઝની ભીતરના ફોટો જોઈને આવી શકે છે. સોશિયલ મીડિયા પર ક્રુઝના ફોટો ખાસ્સા વાયરલ થયા છે.

આ છે ક્રુઝનો આઉટ ડોર, અહીં બેસીને આકાશ અને દરિયાના ખુલ્લાપણની મોજ માણી શકાય છે.

સ્વીમીં માટે પણ વ્યસ્થા કરવામાં આવી છે.

અદ્યતન કિચન, અહીંયા બેસીને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી શકાય છે.

ભવ્ય ડાઈનીંગ હોલ, એવું લાગે કે જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છીએ.

ક્રુઝનો ટોપનો હિસ્સો, અહીંયા પણ મુસાફરો માટે બધી જ સુવિધા ઉભી કરાઈ છે.

ઈટ્સ મ્યુઝીક ટાઈમ, ક્રુઝમાં ઓરકેસ્ટ્રા

આવો નઝારો કોઈ મહેલની ઝાંખી કરાવે છે.

કિડ્ઝ વર્લ્ડ, બાળકો માટે રમત ગમતનું ઝોન