ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી: કોંગ્રેસે ચાર બેઠકના ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટીકીટ

21મી ઓક્ટોબરે ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે 6 પૈકી ચાર બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.

  • બાયડ – જશુભાઈ પટેલ
  • અમરાઈવાડી –  ધર્મેન્દ્ર પટેલ
  • લૂણાવાડા – ગુલાબસિંહ ચૌહાણ
  • થરાદ – ગુલાબસિંહ રાજપુત