વીડિયો: દ.આફ્રિકાના માલામૂલેલે ટાઉનમાં ભરૂચનો યુવના લૂંટાયો, ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચના પાલેજ નજીક અાવેલા સાંસરોદ ગામના યુવક સાથે લૂંટની ઘટના બની હતી. દક્ષિણ અાફ્રિકામાં લૂંટાયોમાં આ યુવાન દુકાન ધરાવે છે. દક્ષિણ અાફ્રિકાના માલામુલેલે ટાઉનમાં લૂંટની ઘટના બની  હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો મુજબ  દક્ષિણ અાફ્રિકાના માલામુલેલે ટાઉનમાં ભરૂચના યુવકની હાર્ડવેરની દુકાન આવેલી છે. આ દુકાનમાં નિગ્રો યુવાન ઘૂસી આવે છે અને દુકાનદારની આંખોમાં સ્પ્રે છાંટી દે છે.  નિગ્રો યુવક દ્વારા દુકાનદારને ઢીક મૂક્કીનો માર પણ મારવામાં આવે છે. યુવકે આ વીડિયો ભરૂચ ખાતેના સગા-સંબંધીઓ અને મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમ થકી મોકલ્યો હતો અને આ વીડિયો આજે મીડિયા સુધી પહોંચાડામાં આવ્યો હતો.

જૂઓ વીડિયો…