કેબિનટનો નિર્ણય: રેલવેના 11 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગારેટ પર પ્રતિબંધ

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પર્યાવરણ મંત્ર પ્રકાશા જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રેલવના 11 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. કર્મચારીઓને ઉત્પાદક્તા બોનસ રૂપે આપવામાં આવશે

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ નિર્ણય કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રી નિર્મલા સીતા રમણે કહ્યુંકે દેશભરમાં ઈ સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે