આંધ્રપ્રદેશની ગોદાવરી નદીમાં ગમખ્વાર ઘટના, બોટ ડૂબી જતા 50 લોકો બન્યા લાપતા

આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં રવિવારે બપોરે એક બોટ ડૂબી જવાની ગમખ્વાર ઘટના બની છે. આ બોટમાં 60 લોકો વાર હતા. અધિકારીઓએ કહ્યું કે હોડી ડૂબી રહી હતી ત્યારે 10 લોકો તરીને બહાર આવી ગયા હતા પણ હજીય 50 લોકો લાપતા છે.