વીડિયો જૂઓ: અમદાવાદના બોપલમાં બિલ્ડીંગ પર વીજળી ત્રાટકી

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે સરપ્લસ વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદની સાથે કેટલી કુદરતી હોનારતો પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં આવેલી બિલ્ડીંગ પર ગઈકાલે વરસાદી માહોલમાં વીજળી ત્રાટકી હતી.

વીજળી ત્રાટકતા બિલ્ડીંગની ટાંકીમાં તિરાડો પડી ગઈ હતી અને પાણી છલકાઈ જવા પામ્યું હતું. એક તબક્કે બિલ્ડીંગના રહીશોમાં ભારે ડર અને દહેશત જન્મી જવા પામી હતી.

જૂઓ વીડિયો…