વીડિયો: જાણો શું કહ્યું ઈસરોના ચેરમેને વિક્રમ લેન્ડર વિશે?

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી સુધી પહોંચી ગયું હતું અને નોર્મલ કન્ડીશનમાં કામ કરી રહ્યું હતું. ચંદ્રથી માત્ર 2.1 કિમીની દુરી પર હેડ ઓફીસ એટલે કે બેંગ્લુરુમાં આવેલા ઈસરો સેન્ટરથી સંપર્ક તૂટી ગયું હતું. વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થયા બાદ ચંદ્રથી સાવ નજીક અંતરે પહોંચી ગયું હતું. આ પણ ભારતની મોટી સિદ્વી છે.

ઈસરોના ચીફ ડો.કે.સિવને આ અંગે જાણકારી આપી હતી.

સાંભળો વીડિયો…