વીડિયો કોલ પર ટીચર થતી હતી સ્ટૂડન્ટ સામે નગ્ન, પછી શું થયું?

ટીચર અને સ્ટૂડન્ટની વીડિયો કોલ પર કામલીલા પકડાઈ જવા પામી છે. બન્ને વચ્ચે વીડિયો કોલીંગ પર કરવામાં આવતી અશ્લીલ ચેષ્ટાઓ પકડાયા બાદ શાળા અને મહોલ્લામાં ભારે ચર્ચા જાગી છે. વીડિયો કોલ પર કામ વાસનાના ખેલ કરતી ટીચરને શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે.

પંજાબના જાલંધરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે એક મહિલા પોતાના ફોનથી વીડિયો કોલીંગ પર યુવાન સાથે વાત કરી રહી છે અને યુવક તેને નગ્ન અવસ્થામાં પોતાની પાસે બોલાવે છે, વીડિયોમાં મહિલા બાથરૂમમાં જોવા મળે છે અને યુવક વારંવાર તેને વીડિયોની સામે આવવાનું યુવક જણાવે છે.

આ કિસ્સામાં વીડિયો પર જોવા મળતી મહિલા જાલંધરની સ્કૂલ ટીચરમાં ભણાવે છે અને યુવક તેનો વિદ્યાર્થી છે. વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.

આ મામલા અંગે સ્કુલના પ્રિન્સપલનું કહેવું છે કે સ્કૂલને વીડિયો સાથે કશી લેવા દેવા નથી. વીડિયો સ્કૂલમાં રેકોર્ડ કરાયો નથી. વીડિયોમાં જેવા મળતી મહિલાને હંગામી ધોરણે નોકરી પર રાખવામાં આવી હતી અને કેટલાક મહિના પહેલાં જ તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આ છે.

જ્યાર સ્ટૂડન્ટ અંગે જાણવા મળ્યું છે કે તેને પણ સ્કૂલમાંથી કેટલાક દિવસો પહેલાં જ કાઢી મૂકવામાં આવ્યો છે. પ્રિન્સીપલે વધુમાં કહ્યું છે કે યુવકની હરકતોને લઈ તેને રેસ્ટીકેટ કરવામાં આવ્યો હતો.

વાયરલ વીડિયો અંગે જાલંધર પોલીસના ડીસીપી ગુરમીતસિંહનું કહેવું છે કે વાયરલ વીડિયો અંગે જાણ થઈ છે, પણ હજુ સુધી કોઈ ફરીયાદ કરવામાં આવી નથી. જો ફરીયાદ આવશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.