નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે પાણી ભરાઈ ગયા છે. હાલ મુલાકાતીઓ માટે આ નજારો સોહામણો બન્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને વરસાદી માહોલમાં સ્ટેય્ટુની ફરતે પાણી ફરી વળતા તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.
જૂઓ વીડિયો…