જૂઓ વીડિયો: વરસાદના ગંદા પાણીમાં ચાઈનીસ વેન્ડરે ધોયા વાસણો

થાણે વેસ્ટમાં આવેલા જાંબલી નાકા પાસે શંકર શેઢ ચોક, શ્રી પેઢીયા મારુતિ મંદિર નજીક ચાઈનીસ વેન્ટરના કારીગરો રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં વાસણો ધોઈ રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ માંગ કરવામાં આવી રહી છે કે ચાઈનીઝ વેન્ડરની સામે કાર્યવાહી કરવામાં આવે. વરસાદના રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં વાસણો ધોઈને લોકોના આરોગ્યને જોખમમાં મૂકનારા દેવી સ્નેક્સ સેન્ટરના સંચાલક વિરુદ્વ પગલા ભરાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.

જૂઓ વીડિયો…