વીડિયો: વરસાદમાં ગરબાની રમઝટ, લોકોએ માણી માઝમ માહોલની ભરપૂર મજા

સુરત અને ભરૂચમાં આજ સવારથી મેઘરાજા દ્વારા જોરદાર બેટીંગ કરવામાં આવી રહી છે ત્યારે માઝમ વરસાદી માહોલની લોકોએ ભરપૂર મજા માણી હતી. વરસતા વરસાદમાં લોકો ઘૂમ્યા હતા અને વરસાદના વધામણા કર્યા હતા.

જૂઓ વીડિયો…

પાછલા કેટલાક દિવસોથી વરસાદે જમાવટ કર ન હતી અને લોકો બફારો અને ગરમીમાં આકૂળ વ્યાકૂળ થઈ ગયા હતા, તેવામાં મેઘરાજાએ કૃપા કરતા લોકોમાં આનંદ છવાયો હતો. ગરબાની રમઝટ સાથે મેહુલિયાને વધાવી લેવામાં આવ્યો હતો.