મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલા દેમાર વરસાદના કારણે લોનાવાલા જેવા ટૂરિસ્ટ સ્પોટનો માહોલ સહેલાણીઓ માટે નયનરમ્ય બન્યું છે. લોનાવાલાનો બુશી ડેમ છલકાઈ ગયો હતો. બુશી ડેમ ઓવરફ્લો થવાના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, લોકોએ તેની પણ ભરપૂર મજા માણી હતી.
જૂઓ વીડિયોમાં ઓવરફ્લો બુશી ડેમ…