હિન્દી ફિલ્મોના ખતરનાક વિલનોની ખૂબસૂરત દિકરીઓ,જૂઓ ફોટો

હિન્દી ફિલ્મોમાં પરદા પર ખતરનાક વિલનનો રોલ કરતાં કલાકારો પોતાની લાઈફમાં સાવ એવા હોતા નથી. હિન્દી ફિલ્મોમાં વિલનગીરી કરતાં કેટલાક ખલનાયકોની ખૂબસૂરત દિકરીઓ તમને ચોંકાવી દેનારી છે. તેમના લૂક્સ કોઈ અભિનેત્રીથી જરાય ઓછા નથી.

અમરિષ પુરીની દિકરી નમ્રતા પુરી, નમ્રતા ઈન્ટરનેટ પર ખાસ્સી સક્રીય રહે છે.
રણજીતની દિકરી દિવ્યાંકા બેદી
નસીરુદ્દીન શાહની દિકરી હીબા શાહ
કિરણ કુમારની દિકરી સૃષ્ટિ કુમાર
ડેની ડેન્ઝોપ્પાની દિકરી પેમા ડેન્ઝોપ્પા
કુલભૂષણ ખરબંદાની દિકરી શ્રુતિ ખરબંદા
એક સમયના ખતરનાક વિલન રાજ બબ્બરની દિકરી જુહી બબ્બર
શક્તિ કપૂરની દિકરી શ્રદ્વા કપૂર
પ્રેમ ચોપરાની ત્રણ દિકરીઓ પ્રેરણા, રકીતા અને પુનીતા ચોપરા