આવી રીતે ઉજવ્યો મુકેશ અંબાણીએ પુત્રવધુ શ્લોકાના બર્થ ડેને, જૂઓ વીડિયો…

ઈન્ડીયાના નંબર વન બિઝેનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકાનો શુક્રવારે બર્થ ડે હતો. અંબાણી ફેમિલીએ બર્થ ડેને સ્પેશિયલ બનાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. આ અંગેનો એક વીડિયો પણ શ્લોકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

વીડિયોનું ટાઈટલ શ્લોકા એન્ડ ધ લિટલ પ્રિન્સેસ. આ વીડિયોમાં શ્લોકાના ચાઈલ્ડ હૂડના ફોટો જોવા મળે છે. સાથે ઈશા અને આકાશ અંબાણી પણ છે. બર્થ ડેની સૌથી પહેલા વિશ મુકેશ અંબાણી આપતા દેખાય છે.

જૂઓ વીડિયો…

https://www.instagram.com/p/Bz21qrUhe1f/?utm_source=ig_web_copy_link