વર્લ્ડ કપ ફાઈનલની સુપર ઓવરમાં ઈંગ્લેન્ડની જીત, ક્રિકેટને મળ્યું નવું ચેમ્પિયન

ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વાર ફાઈનલમાં ચેમ્પિયનશીનો નિર્ણય સુપર ઓવર મારફત થઈ હતી. દિલધડક ફાઈનલ મેચ રમાઈ હતી. સુપર ઓવર રમવા માટે ઈંગેલેન્ડની ટીમ મેદાનાં ઉતરી હતી. બોલ્ટને ઓવર આપવામાં આવી હતી. બટલર અને સ્ટોક્સ રમવા આવ્યા હતા બટલરે પહેલી બોલમાં ત્રણ રન કર્યા હતા.

બીજી બોલમાં બટલરને એક રન મળ્યો હતો.જ્યારે ત્રીજી બોલે સ્ટોક્સે બાઉન્ડ્રી ફટકારી હતી. ચોથા બોલે  એક રન મળ્યો હતો.પાંચમા બોલે બટલરને બે રન મળ્યા હતા. છઠ્ઠા અને અંતિમ બોલે બાઉન્ડ્રી ફટકારી બટલરે ઈંગ્લેન્ડે 15 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં જીતવા માટે 16 રન કરવાના આવ્યા હતા.

સુપર ઓવરમાં ઈંગ્લેન્ડના 16 રનના ટારગેટને ચેસ કરવા માટે માર્ક ગુપ્તીલ અને નિશામ બેટીંગમાં આવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડ વતી બોલીંગની કમાન જોફ્રે આર્ચર પાસે આવી હતી.

પહેલી બોલમાં વાઈડ થઈ હતી અને સીધો એક રન મળ્યો હતો.

પહેલી બોલમાંં એક રન મળ્યો હતો.

બીજી બોલમાં નિશામે સિક્સ ફટકારી હતી.

ત્રીજી બોલમાં બે રન મળ્યા હતા.

ચોથી બોલમાં બે રન મળ્યા હતા.

પાંચમી બોલમાં એક રન મળ્યો હતો.

છઠ્ઠી બોલ અને અંતિમ બોલ રમવા માટે માર્ક ગુપ્તીલ આવ્યો હતો. માર્ક ગુપ્તીલે