જૂઓ લાઈવ વીડિયો અમદાવાદના કાંકરીયામાં તૂટી પડેલી રાઈડનો…

અમદાવાદના કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં તૂટી પડેલી રાઈડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ત્યાં આવેલા મુલાકાતીએ રેકોર્ડ કર્યું હોવાનું જણાઈ આવી રહ્યું છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 30થી વધુ લોકોને ઈજા પહોંચી છે.ઘટનાને પગલે અમદાવાદમાં ભારે હોબાળો મચી ગયો છે અને વહીવટી તંત્ર સામે મોટાપાયા પર રોષ ભભૂકી ઉઠયો છે.

જૂઓ વીડિયો…