જોધપુર જેલમાંથી બહાર આવ્યો આસારામનો વીડિયો, જાણો શું કર્યું?

જોધપુર જેલમાં બળાત્કાર કેસમાં આજીવન સજા પામેલા આસારામનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં આસારામ કૈદીઓ સાથે યોગ કરતા જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આસારામ જેલામાં કૈદીઓ સાથે યોગ કરતા જોવા મળ્યો હતો.