વાયુની લેટેસ્ટ પોઝીશન, જુઓ ફોટોમાં

વાયુ વાવાઝોડાએ રૂટ અને સમય બદલ્યો છે અને હાલ તે કઈ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તેનો ખ્યાલ સ્કાયમેટ દ્વારા પ્રસિધ્ધ કરાયેલી તસવીર પરથી જાણી શકાય છે. ફોટોમાં જોઈ શકાય છે વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગમે ત્યારે ગુજરાત પર ત્રાટકી શકે છે.