કઠુઆ ગેંગરેપ કેસમાં ત્રણને આજીવન અને ત્રણને પાંચ વર્ષની સજા

જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળા પર ગેંગરેપ કરી હત્યા કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્પેશિયલ કોર્ટે 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું છે. બાળા સાથે રેપ અને નૃશંસ હત્યા કરવાના જઘન્ય ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે જ્યારે પોલીસવાળાને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે. દોષી જાહેર થયેલા આરોપી સાંઝીરામ-માસ્ટર માઈન્ડ, કલમ-120-બી, 302 અને 376 હેઠળ આજીવન કારાવાસ દિપક ખજુરીયા-કલ 120-બી,302,34,376-ડી,363,201 અને 343 હેઠળ આજીવન કારાવાસા સુરિન્દર શર્મા- કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા પ્રવેશ દોષી-120-બી,302 અને 376 હેઠળ આજીવન કારાવાસ તિલકરાજ-કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા આનંદ દત્તા વર્મા કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા

જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળા પર ગેંગરેપ કરી હત્યા કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્પેશિયલ કોર્ટે 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું છે. બાળા સાથે રેપ અને નૃશંસ હત્યા કરવાના જઘન્ય ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે જ્યારે પોલીસવાળાને પુરાવા નષ્ટ કરવાના આરોપ હેઠળ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.

દોષી જાહેર થયેલા આરોપી સાંઝીરામ-માસ્ટર માઈન્ડ, કલમ-120-બી, 302 અને 376 હેઠળ આજીવન કારાવાસ દિપક ખજુરીયા-કલ 120-બી,302,34,376-ડી,363,201 અને 343 હેઠળ આજીવન કારાવાસા સુરિન્દર શર્મા- કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા પ્રવેશ દોષી-120-બી,302 અને 376 હેઠળ આજીવન કારાવાસ તિલકરાજ-કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા આનંદ દત્તા વર્મા કલમ 201 હેઠળ પાંચ વર્ષની સજા