રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા ત્યાર બાદ મોદી મંત્રી મંડળની શપથવિધિ કરવામાં આવી હતી. કુલ 24 કેબિનેટ મંત્રીઓ અને નવ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઉપરાંત 24 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. કેબિનેટમાં ત્રણ મહિલા પ્રધાન બન્યા છે.
નરેન્દ્ન મોદી – વડાપ્રધાન
કેબિનેટ મંત્રીઓ
- રાજનાથસિંહ
- અમિત શાહ
- નીતિન ગડકરી
- સદાનંદ ગૌડા
- નિર્મલા સીતારમણ
- રામ વિલાસ પાસવાન
- નરેન્દ્રસિંગ તોમર
- રવિશંકર પ્રસાદૉ
- હરસિમત કૌર બાદલ
- થાવરચંદ ગેહલોત
- એસ.જય શંકર
- રમેશ પોખરીયાલ નિશંક
- અર્જુન મુંડા
- સ્મૃતિ ઈરાની
- હર્ષ વર્ધન
- પ્રકાશ જાવડેકર
- પિયુષ ગોયલ
- ધર્મેન્દ્ર પ્રધાન
- મુખ્તાર અબ્બાસ નકવી
- પ્રહલાદ જોશી
- મહેન્દ્રનાથ પાંડે
- અરવિંદ સાવંત
- ગિરીરાજસિંહ
- ગજેન્દ્રસિંહ શેખાવત
રાજ્યકક્ષાના મંત્રીઓ( સ્વતંત્ર હવાલો)
- સંતોષ ગંગવાર
- રાવ ઈન્દ્રજિતસિંહ
- શ્રીપદ યેસુ નાઈક
- ડો.જીતેન્દ્ર પ્રસાદ
- આર.કે.સિંગ
- કિરન રિજજૂ
- પ્રહલાદસિંહ પટેલ
- હરદીપસિંહ પુરી
- મનસુખ માંડવિયા
રાજ્યકક્ષાના મંત્રીઓ
- ફગ્ગનસિંગ કલષતે
- અશ્વિનીકુમાર ચૌબે
- અર્જુન રામ મેઘવાલ
- વી.કે.સિંગ
- ક્રિષ્ન પાલ
- દાનવે રાવસાહેબ દાદારાવ
- જી.કિશન રેડ્ડી
- પરષોત્તમ રૂપાલા
- રામદાસ અઠાવલે
- નિરંજન જ્યોતિ
- બાબુલ સુપ્રિયો
- સંજીવ કુમાર બાલ્યાન
- ધોત્રે સંજય શ્યામરાવ
- અનુરાગસિંગ ઠાકોર
- અંગદ સુરેશ ચન્નાબસપ્પા
- નિત્યાનંદ રાય
- વી.મુરલીધરન
- રેણુકાસિંગ સરુતા
- સોમ પ્રકાશ
- રામેશ્વર તૈલી
- પ્રતાપચંદ્ર સારંગી
- કૈલાશ ચૌધરી
- દેબશ્રી ચૌધરી