LIVE: તમામ 542 સીટના ફાઈનલ ટ્રેન્ડ: ભાજપ 327, કોંગ્રેસ 113 અને અન્યો પર આગળ 103

સમગ્ર દેશમાં વોટની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે મળી રહેલા ટ્રેન્ડ પ્રમાણે 28 સીટમાંથી ભાજપ 20 પર આગળ છે જ્યારે કોંગ્રેસ સાત સીટ પર આગળ છે.

ભાજપને એકલા હાથે બહુમતિ, શરૂઆતી ટ્રેન્ડમાં 274નો આંકડો પાર કર્યો

માત્ર 24 સીટના ટ્રેન્ડ બાકી, ભાજપ 311, કોંગ્રેસ 114, અન્ય 91

ભાજપ 312, કોંગ્રેસ 100, માત્ર 38 સીટના ટ્રેન્ડ છે બાકી

493 સીટના ટ્રેન્ડ : ભાજપ 300ને પાર, કોંગ્રેસને 96 સીટ પર આગળ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સૂપડા સાફ, યુપીમાં મહાગઠબંધન કારમા પરાજય ભણી

470 સીટના ટ્રેન્ડ, ભાજપને 274 સીટ સાથે બહુમતિ, કોંગ્રેસ 103

યુપીમાં ભાજપ 43, કોંગ્રેસ પાંચ, સપા સાત, બસપા ત્રણ સીટ પર આગળ

પાટણથી જગદીશ ઠાકોર, આણંદથી ભરતસિંહ સોલંકી, જૂનાગઢથી પૂજાભાઈ વંશ અને અમેરલીથી પરેશ ધાનાણી આગળ

પૂર્વ દિલ્હીમાંથી ગૌતમ ગંભીર આગળ

યુપીમાં ભાજપ 38 સીટ પર આગળ, સપા-બસપા 22 સીટ પર આગળ, કોંગ્રેસ બે પર આગળ

ભાજપે ટ્રેન્ડમાં બેવડી સદી ફટકારી, 204 સીટ પર આગળ, કોંગ્રેસ 85 પર આગળ

331 સીટના ટ્રેન્ડ: ભાજપ 195 સીટ પર આગળ, કોંગ્રેસ 81, અને અન્ય 60 સીટ પર આગળ

કર્ણાટકમાં ભાજપ 21 સીટ પર આગળ, કોંગ્રેસ 6 પર આગળ

મહેસાણા બેઠક પરથી ભાજપના શારદાબેન આગળ, જ્યારે કોંગ્રેસના એ.જે પટેલ પાછળ

જૂનાગઢમાં કોંગ્રેસના પુજાવંશ આગળ, જ્યારે ભાજપના રાજેશ ચુડાસમા પાછળ,ભરતસિંહ આણંદથી આગળ

173 સીટ પર ભાજપ આગળ, કોંગ્રેસ 73 પર આગળ

રાહુલ ગાંધી અમેઠીથી પાછળ, સ્મૃતિ ઈરાની આગળ

રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયા આગળ ચાલી રહ્યા છે. વલસાડ બેઠક પરથી કેસી પટેલ આગળ ચાલી રહ્યા છે.

259ના ટ્રેન્ડ- ભાજપ 163 સીટ પર આગળ, કોંગ્રેસ 65 સીટ પર આગળ

ગુજરાતમાં ભાજપ 22 સીટ પર આગળ, કોંગ્રેસ ત્રણ સીટ પર આગળ

મધ્ય  પ્રદેશમાં ભાજપ 12 સીટ પર આગળ, કોંગ્રેસ એક સીટ પર આગળ

230 સીટના ટ્રેન્ડ- ભાજપ 151 સીટ પર આગળ, કોંગ્રેસ 56 પર આગળ

રાજસ્થાનમાં ભાજપ 16 સીટ પર આગળ, કોંગ્રેસ એક સીટ પર આગળ

204 સીટના ટ્રેન્ડ- ભાજપ 132 સીટ પર આગળ, કોંગ્રેસ 52 પર આગળ, 335 સીટના ટ્રેન્ડ બાકી

લખનૌથી રાજનાથસિંહ આગળ, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોર આગળ

યુપીમાં ભાજપ 13 પર આગળ, કોંગ્રેસ બે સીટ પર આગળ, સપા અને બસપા એક એક સીટ પર આગળ

132ના ટ્રેન્ડ, ભાજપ 95 પર આગળ, કોંગ્રેસ 26 પર આગળ

28 સીટના ટ્રેન્ડ, ભાજપ 28 પર આગળ, કોંગ્રેસ સાત અને અન્ય એક સીટ પર આગળ