જૂનાગઢમાં કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસ વરસી પડી હતી. પોલીસે પત્રકારો પર લાઠી વરસાવી હતી જેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે ખાનગી ચેનલના કેમેરામેન અને રિપોર્ટર પર લાઠીનો વરસાદ વરસાવ્યો હતો. પાંચ પોલીસોએ પત્રકારો પર હુમલો કર્યો હતો.