ગુજરાતમાં હવેથી લગ્નમાં માત્ર 100 લોકોને જ પરમિશન, રાત્રી દરમિયાન લગ્ન પર પ્રતિબંધ

કોરોના સંક્રમણની સ્થિતિને લઇને લગ્ન સમારોહ સંદર્ભે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.લગ્ન સમારોહ જેવી અન્ય ઉજવણીમાં 100 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે.પ

પહેલાલગ્ન સમારોહમાં 200 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.રાત્રિ કર્ફ્યૂના શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન સમારોહ યોજાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશનો અમલ આવતીકાલથી કરવામાં આવશે. રાજ્યભરમાં લગ્ન ચાલી રહ્ય છે અને કોરોના ના કેસોમાં ઉછાળ આવ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે.