કોરોનાથી પુરુષોના સેક્સ હાર્મોન્સ પર અસર? રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તારણ

કોરોના વાયરસથી ફક્ત આ પેઢીને નહીં આવનારી પેઢીને પણ ખતરો છે. કેમ કે પુરુષોના સેક્સ હોર્મોન્સ પર અસર કરી રહ્યો છે. તેમને નપુંસક બનાવી રહ્યો છે. આના કારણે પુરુષોના અંડકોષ ખરાબ થઈ રહ્યા છે. સાથે જ તેમનામાં ઉત્તેજનાની કમી આવી રહી છે. આ વાતનો ખુાલસો કર્યો છે.

ચીનની એ યુનિવર્સિટીએ જે વુહાનમાં છે. સ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોનું મુખ્ય હોર્મોન હોય છે જે અંડકોષ, માંસપેશિયો, હાડકા અને વાળ બનાવવામાં મદદ કરે છે. લ્યૂર્ટીનાઈસિંગ હોર્મોન પુરુષ અને મહિલાઓ બન્નેમાં હોય છે. આનાથી પુરુષ અને મહિલાઓ ઉત્તેજિત થાય છે. કોરોના વાઈરસના કારણે પુરુષોની ઉત્તેજના ખત્મ થઈ રહી છે. સાથે જ પુરુષોની છાતી લટકવા લાગે છે. વુહાન યુનિવર્સિટીના ઝોન્ગનાન હોસ્પિટલમાં કરવામાં આવેલા અધ્યયનનો રિપોર્ટ પ્રકાશિત થયો છે. ઝોન્ગનાન હોસ્પિટલે આ અધ્યયન કોરોના વાઈરસથી બીમાર 81 પુરુષો પર કર્યું છે. આ 81 પુરુષો 20 થી લઈને 54 વર્ષની ઉંમરના હતાં. આ તમામ દર્દીઓ વુહાનના ઝોન્ગનાન હોસ્પિટલમાં જાન્યુઆરીમાં ભરતી થયા હતાં.

આ તમમ દર્દીઓના સેક્સ ફોર્મોન્સની તપાસ ત્યારે કરવામાં આવી જ્યારે આ ઠીક થવાના હતાં. કેમ કે પુરુષોના ફોર્મોન્સ પર શું અસર પડી એ બાદમાં દેખાય છે. ઝોન્ગનાન હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જોયું કે આ દર્દીઓના શરીરમાં રેસ્ટોસ્ટેરોન અને લ્યૂટીનાઈસિંગ હોર્મોનનો રેસિયો બગડી રહ્યો છે. આ રેસિયો બગડે છે તો પુરુષોમાં અંડકોષ યોગ્ય રીતે કામ નથી કરતા. તેમાં વીર્ય બનવાનું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. સાથે જ સેક્સ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જે પુરુષો પર રિસર્ચ કરવમાં આવ્યું તેમાં વ/ન્ણ રેસિયો ૦.૭૪ હતો. એટલે કે સામાન્ય સ્તરના અડધાથી પણ ઓછા. આનાથી આગામી પેઢીને ખતરો થશે.