ગુજકેટની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ)-2020નુ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ગુર્પ-Aમાં 49888, ગ્રુપ-Bમાં 75519 અને ગ્રુપ-ABમાં 125781 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષા માટેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.