કેટરિના-દીપિકાની 50 વર્ષીય ફિટનેસ ટ્રેનર યાસમીન કરાચીવાલાના વર્કઆઉટ તમને હક્કાબક્કા કરી દેશે

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફનું ફિગર જોઈને તમે ચોક્કસ એમ વિચારતા હશો કે આવું બોડી મેળવવા માટે કેટલી મહેનત લાગે? જી હાં, મહેનત તો ચોક્કસ લાગે પરંતુ તેમની આ મહેનત પાછળ પણ ફિટનેસ એક્સપર્ટ અને ટ્રેનર્સનો મુખ્ય રોલ હોય છે. અમે તમને એક આવી જ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસમીન કરાચીવાલા અંગે જણાવીશું કે જેના પરફેક્ટ બોડી અને વર્કઆઉટ મૂવ્સને જોઈને તમને માનવા જ તૈયાર નહીં થાવ કે આ 50 વર્ષની છે.

ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફીલ્ડમાં યાસમીનને 25 વર્ષનો અનુભવ છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, સોફી ચૌધરી, વાણી કપૂર જેવી ફેમસ બોલિવુડ દિવા યાસમીનના ઈશારે વર્કઆઉટ કરે છે. આ દિવાઓની ફિટનેસ, એક્સર્સાઈઝ અને વર્કઆઉટનો પ્લાન યાસમીન જ બનાવે છે.

 

View this post on Instagram

 

PILATES FESTIVAL INDIA 🥁🥁Here we go again!🥁🥁 . #PilatesFestivalIndia 3.0 starts tomorrow and together with all the #PilatesMasterInstructor who are teaching at the festival from around the world and #Pilatestvworldwide we’ve got a 8 days challenge for you! . Join me, @pilatestv and our amazing team of Master Teacher Trainers to celebrate the ONE AND ONLY Pilates event in India. . Please meet our wonderful Team: @korayyagmur @yasminkarachiwala @nancycastiglioni @sianmarshallpilates @judypilates @pilates.academy.dubai @annktoran @equitness @egertkoev ————————– 💫Each day we will be posting a Pilates Flow which includes all spinal mechanics. 💫 To participate all you have to do is follow the guidelines below: ♦️Post a video of you doing the sequence of the day! ♦️Follow & tag all 8 Master Teachers along with @pilatesfestivalindia @pilatestv ♦️Use hastags #PilatesFestivalIndia and #Pilatestvworldwide ————————– Today for the last time it’s yours truly me sharing a snippet of my #AerialPilates sequence that I’m teaching at the Pilates Festival India 3.0. I’ve shown you options if how you can do the same exercises on a Swiss ball or just a chair. The exercises are: 1. Prone Scissors 2. Prone Frog 3. Prone Openings 4. Peter Pan ♦️ For those of you coming to the festival, I can’t wait for you to try this with me! ———————– We have giveaways for the best 3 follow all the participation rules!! So what’re you waiting for?? Start moving with ME 😊 . . . . #pilatestv #pilates #fitness #befitbecauseyoudeserveit #YasminKarachiwalasBodyImage #PilatesAddict #pilatesfestivalindia2020

A post shared by Yasmin Karachiwala (@yasminkarachiwala) on

સેલેબ્સને ટ્રેન કરવા સાથે સાથે યાસમીન પોતે પણ ફિટનેસ ફ્રિક છે. તમે ઘણીવાર કરીના કપૂર અને જ્હાનવી કપૂરને પિલેટ્સ કરતા જોઈ હશે. ત્યારે તમને જણાવી દઈએ કે યાસમીનને ભારતભરમાં પિલેટ્સના ટોચના માર્ગદર્શક તરીકે ગણવામાં આવે છે. 50ની ઉંમરે પણ યાસમીન એટલી ફિટ છે અને બોડી એટલું ફેક્સિબલ છે કે તેની એક્સર્સાઈઝ જોઈને જોવાવાળાના પરસેવા છૂટી જાય છે.

 

View this post on Instagram

 

Ready to somersault into 2020!!! This is one of the most difficult routines I’ve ever had to do and if it wasn’t for my friend @tonka_cascais believing that I would be able to do it and pushing me till my fingers were ready to fall off and then saying once more, I would have given up! 🙏🙏 But I’m glad I didn’t and I practised it for hours and days till I nailed it! Like we say in #Pilates , practice, practice, practice!! Coz #PilatesChangesLives 👍👍 Thank you Tonka for bringing #AerialPilates to @yasminsbodyimage 😘 😘 #AerialPilatesIndia #YasminKarachiwalasBodyImage #BeFitBecauseYouDeserveIt #yasminfitnessmantra #PilatesIndia #PilatesAddict #PilatesMasterInstructor #YasminKarachiwala #CelebrityTrainer #KatrinaKaif #AliaBhatt #DeepikaPadukone #FitnessGoals

A post shared by Yasmin Karachiwala (@yasminkarachiwala) on

પોતાના ઇન્સ્ટાગ્રામ પર યાસમીન કરાચીવાલા એકથી એક ચઢિયાતા ફિટનેસ વીડિયોઝ શેર કરે છે. જેને જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય. યાસમિન બોલિવુડ સેલિબ્રિટિઝને અનેક જુદી જુદી રીતે વર્કઆઉટ કરાવે છે. જેનાથી તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટની માગ મુજબ પોતાને બોડીને ઢાળી શકે છે. બધા માટે એક સમાન નહીં પણ દરેક વ્યક્તિની જરુરિયાત મુજબ અલગ અલગ હોય છે વર્કઆઉટ પ્લાન.