ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ 3થી 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે, ખાનગી પુસ્તકો પર બેન

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ ત્રણથી આઠ સુધીની પરીક્ષાઓ હવેથી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે.

અત્યાર સુધી જે તે શાળા દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી. વાર્ષિક અને છ માસિક પરીક્ષા પણ બોર્ડ લેવામાં આવશે. ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  કરી શકાય

આ ઉપરાંત નબળા વિદ્યાર્થી માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવશે અને  શિક્ષણ સુધારણા માટે સરકારનો અસરકારક નિર્ણય,GCERT પણ પરીક્ષામાં સાથે રહેશે. પંદર દિવસ અને માસિક પરીક્ષામાં પણ બોર્ડ દ્વારા શાળાઓ અને વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે