અચ્છે દિન: મીડલ ક્લાસને મોટી રાહત, ટેક્સ સ્લેબ બદલાયો, પંદર લાખ સુધીની આવક પર ટેક્સમાં ઘટાડો

નાણામંત્રી નિર્મલા સીતારણમે મીડલ ક્લાસને મોટ રાહત આપી છે. મીડલ ક્લાસને ધ્યાનમાં રાખીને સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ઘટાડો કર્યો છે. સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું છે કે સરકારે ઈન્કમ ટેક્સની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વની જાહેરાતમાં નાણામંત્રીએ ઈન્કમ ટેક્સના સ્લેબમાં મોટા ફેરફાર કર્યા છે. ટેક્સ સ્લેબ ઘટાડી દેવાતા મીડલ ક્લાસ સહિત તમામને મોટો ફાયદો થવાની શક્યતા છે.

મીડલ ક્લાસને મોટી રાહત આપતા તેમણે જાહેરાત કરી છે કે હવેથી 5થી 7.5 લાખની આવક પર માત્ર 10 ટકા ઈન્કટેક્સ ભરવાનો રહેશે.

નાણામંત્રીએ કહ્યું કે આ ઉપરાંત 7.5 લાખ સુધીની આવક પર 15 ટકા, 10થી 12.5 લાખની આવક પર 20 ટકા અને 12.5લાખથી લઈ 15 લાખની આવક પર 25 ટકા ઈન્કમ ટેક્સની વસૂલાત કરવામાં આવશે.

 • તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અમારા માટે મોટો મુદ્દો છે. અમારી સરકાર ભ્રષ્ટાચારમૂક્ત છે.
 • નાણામંત્રીએ લદ્દાખ માટે 5958 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું.
 • મહિલાઓ માટે સરકારની મોટી જાહેરાત, બદલી શકાય છે માતૃત્વની ઉંમર
 • વહેલામાં વહેલી તકે દેશમાં બૂલેટ ટ્રેન દોડશે. 100 એરપોર્ચ બનાવામાં આવશે.
 • મેન્યુફેક્ચરીંગ હબ બનશે દેશ, દરેક જિલ્લામાં સરકાર પહોંચશે
 • આરોગ્ય માટે 70 હજાર કરોડ
 • શિક્ષણ માટે મોદી સરકાર ખોલ્યો ખજાનો, દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બનાવાશે
 • મનરેગામાં હવેથી ઘાસચારના મજૂરો અને માછીમારી
 • નાણા મંત્રીની મોટી જાહેરાત, હવે વિમાનમાં જશે ખેડુતોનો માલસામાન
 • લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(LIC)માં સરકાર પોતાની ભાગીદારીનો કેટલોક ભાગ વેચશે. 15માં
 • નાણા પંચે આપેલા રિપોર્ટને સરકારે સ્વીકારી લીધો છે.