બજેટ 2020: હાલના ઈન્કમ ટેક્સ અને નવા ઈન્કમ ટેક્સ વચ્ચેનો તફાવત આ રહ્યો…

નાણામંત્રી નિર્માલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એમાં તેમણે ઢગલાબંઘ રાહતોનો પટારો ખોલ્યો છે. આ રાહતોમાં સૌથી મોટી જાહેરાત ખેડુતો તથા ઈન્કમ ટેક્સ સ્લેબમાં કરવામાં આવેલા ફેરફારને લગતી છે. ઈન્કમ ટેક્સ સ્લેબમાં નાણાણંત્રીએ મોટા ફેરફાર કર્યા છે. તો જાણીએ આ ટેબલ મારફત હાલના ટેક્સ સ્લેબ અને નવા ટેક્સ સ્લેબ વચ્ચેનો તફાવત…

  • ટેક્સ સ્લેબમાં શું ફેરફાર કરાયા છે?
    પાંચ લાખ સુધીની વાર્ષિક આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ
  • પાંચ લાખથી લઈ 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા
  • 7.5 લાખથી લઈ 10 સુધીની આવક પર 15 ટકા
  • 10 લાખથી 12.5 લાખ સુધીની આવક પર 20 ટકા
  • 12.5 લાખથી લઈ 15 લાખ સુધીની આવક પર 20 ટકા
  • 15 લાખ સુધી કે તેથી વધુની આવક પર 30 ટકા