ઇરાનમાં વર્જિન બની રહેવા માટે છોકરીઓએ સેક્સની નવી પદ્ધતિ શોધી

ઇરાનને 1979ની ઇસ્લામિક ક્રાંતિએ અમેરિકન પ્રભાવ અને રાજાશાહીના કબજામાંથી મુક્ત કરી તો દીધું પણ તે પછી દેશમાં જ ધાર્મિક જડતાએ પોતાના મુળીયા એટલા ઝડપથી જમાવી દીધા. આ ધાર્મિક જડતાની સૌથી વધુ અસર ત્યાની મહિલાઓ પર વધુ થઇ. રાજાના સમયમાં પશ્ચિમી વસ્ત્રોમાં જોવા મળતી મહિલાઓ અને છોકરીઓ પર સીધા ધાર્મિક પ્રતિબંધો લગાવી દેવાાયા. આ ધાર્મિક પ્રતિબંધોને કારણે મહિલાઓની સ્થિતિ ધીરે ધીરે ખરાબ થતી ગઇ, જો કે તેની આડ અસર એ થઇ કે સખત નિયમોને કારણે એવું બધુ અંદરખાને વધુ વિસ્તર્યું જે ધાર્મિક નિયમોને કારણે વર્જિત છે.

બ્રિટીશ પત્રકાર રમિતા નવઇ ઇરાનમાં ચાલતી પ્રવૃત્તિઓ પર પોતાના પુસ્તકમાં પ્રકાશ ફેંકે છે. તે લખે છે કે ઇસ્લામિક ઇરાનમાં પોર્ન અને પ્રોસ્ટીટ્યૂશન (વેશ્યાવૃત્તિ) સૌથી કોમન બાબતોમાંથી એક છે. જે દેશમાં મહિલાઓને લગ્નેતર સંબંધો બાંધવા માટે 100 કોરડા ફટકારવાની સજા થાય છે અને એડલ્ટરીમાં પકડાઇ જાય તો મોતની સજા પાકી છે, તે દેશમાં ઇરાની છોકરીઓએ સેક્સ્યુઅલ ફ્રીડમ માટે નવો નુસખો શોધી કાઢ્યો છે. તે લખે છે કે સામાન્યપણે ઇરાનમાં ધાર્મિક પાબંદીઓને કારણે છોકરીઓ લગ્ન સુધી વર્જીન રહેવાના નિયમનું ટેક્નીકલ પાલન કરે છે.

સામાન્યપણે ઇરાની છોકરીઓના કિશોરાવસ્થામાં જ પોતાના નજીકના સંબંધીઓ સાથે સંબંધ બંધાઇ જાય છે, જો કે આ જાતિય સંબંધ દરમિયાન એ ધ્યાન રાખવામાં આવે છે કે છોકરીની વર્જીનીટી ભંગ ન થાય. તેના માટે છોકરીઓ અકુદરતી સેક્સનો માર્ગ અપનાવે છે. જ્યારે કેટલાક લા-પાઇ સેક્સ મતલબ કે સાથળો સાથે ઘર્ષણ કરીને સેક્સ માણવામાં આવે છે. છોકરાની સાથળ પર ગુપ્ત ભાગ ઘસવો વગેરેનો તેમાં સમાવેશ થાય છે.