NRC-CAAનો વિરોધ: જૂઓ અમદાવાદ બંધના ફોટો, બંધની પ્રતિતિ કરાવતી તસવીરો

આજે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, મીર્ઝાપુર, સરદાર, સરખેજ, લાલદરવાજા, રિવર ફ્રન્ટ, કોટ વિસ્તારના મુખ્ય બજારો સજ્જડ બંધ રહ્યા હતા. કેટલીક જગ્યાએ પોલીસ સાથે ધર્ષણના બનાવનોને બાદ કરતાં બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું. ઠેર-ઠેર પોલીસ ખડકી દેવામાં આવી હતી અને દેખાવકારો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.