Home

મોટી રાહત: વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે 40 નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા

વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે. આ અંગે મંગળવારે સાંજે જાણકારી આપતાં ખાસ ફરજ પરના ...
Read More

સાત મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં PM મોદીએ કહ્યું” માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન પર ફોકસ કરવું પડશે”

સાત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ મીટીંગમાં વડાપ્રધાન મોદીએ રાજ્યોના વડાઓને કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ સાથે સૂચનાઓ ...
Read More

ગુજરાતમાં કોરોનાનાં નવા 1372 કેસ, કુલ કેસ 1,27,541, વધુ 15ના મોત, કુલ મૃત્યુઆંક 3370

પુાછલા ચોવીસ ક્લાક દરમિયાન ગુજરાતમાં કોરોનાનાં નવા  1372 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુસ કેસનો આંકડો 1,27,541એ પહોંચ્યો ...
Read More

ભાવનગરમાં વ્યાજખોરો પર તવાઈ, વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા બેને પાસા હેઠળ જેલ ભેગા કરાયા

રાજયમાં પરવાના કે લાયસન્સ વિના લોકોને ગેરકાયદેસર રીતે વ્યાજે નાણા ધીરાણ આપી ઉંચો વ્યાસ દર વસુલ કરતા ઇસમો વિરુદ્ધ કડક ...
Read More

દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયા હોસ્પિટલમાં દાખલ, કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

આમ આદમી પાર્ટી (આપ) ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને બુધવારે તાવ અને ઓક્સિજનના સ્તરની ફરિયાદ બાદ ...
Read More

PM મોદીની કોરોના પર હાઈલેવલ મીટીંગ, સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત ...
Read More

ડ્રગ્સ કનેક્શન: દિપીકા પાદુકોણ, રકુલ પ્રિતસિંહ, શ્રદ્વા કપૂર અને સારા અલી ખાનને સમન્સ

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં મામલે જે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે તેના પર બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મોટી કાર્યવાહી ...
Read More

ચીનના કબ્જા સામે નેપાળમાં રસ્તા પર ઉતર્યા લોકો, કેપી ઓલીનાં મોઢે લોખંડી તાળાં

ચીનના કહેવાથી ડ્રેગને ભારત વિરોધી એજન્ડામાં રોકાયેલી નેપાળની કેપી ઓલી સરકારને એવો આંચકો આપ્યો છે કે તે બોલવામાં અસમર્થ છે ...
Read More

WHOએ આપ્યો આંચકો: “દુનિયાભરમાં વિકસિત થઈ રહેલી વેક્સિન કામ કરશે તેની કોઈ ગેરંટી નથી”

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે દુનિયાભરના લોકો કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ આ વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ ...
Read More

બેલ્જિયમની એક લેબોરેટરીમાં વાંદરાઓ પર થતાં અત્યાચારોના કાળજુ કંપાવતા ફોટાઓ

બેલ્જિયમની એક યુનિવર્સિટીની પ્રયોગશાળામાં મગજની તકલીફોનો અભ્યાસ કરવા માટે વાંદરાઓ સાથે ભારે ક્રૂરતા આચરવામાં આવતી હોવાની કેટલીક ધ્રુજાવી દે તેવી ...
Read More

ચૂંટણી સોગંદનામાનાં સંદર્ભમાં શરદ પવાર-ઉદ્ધવ ઠાકરેને આવકવેરા વિભાગની નોટિસ 

એનસીપીના પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે, ચૂંટણી પંચને સોંપાયેલા તેમના ચૂંટણી સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગે તેમને નોટિસ આપી ...
Read More

MD ડ્રગ્સ વિરદ્વ સુરત પોલીસનું મેગા ઓપરેશન, એક જ દિવસમાં ત્રણ જગ્યાએ થી 1.33 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણની ધરપકડ

છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને ...
Read More

મુંબઈમાં એક રાતમાં 11 ઈંચ વરસાદઃ 26 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ રેડ એલર્ટ

મુંબઈમાં ગઈકાલે મોડી સાંજથી સાંબેલાધાર વરસાદ પડતા સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં ૩-૩ ફૂટ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ...
Read More

અંકલેશ્વરમાં આભ ફાટ્યું: બે કલાકમાં જ પાંચ ઇંચ આકાશી જળે કેટલાય વિસ્તારોને ડૂબાડયા

ભરૂચ શહેર અને જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાના અંતે મેઘાએ સટાસટી બોલાવતા શહેરીજનો અને પ્રજાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. બુધવારે 2 ...
Read More

ચીનના ઉદ્યોગપતિએ શી જિનપિંગને જોકર ગણાવતા 18 વર્ષની કેદની સજા

રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરવા બદલ ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) ના સભ્ય ઝિકિયાંગને હવે 18 વર્ષની જેલની સજા ...
Read More

ભારતીય સૈન્યથી ગભરાયા ચીની સૈનિકો, લદ્દાખમાં પોસ્ટિંગથી રડવા લાગ્યા, વીડિયો વાયરલ

લદ્દાખમાં કેટલાક મહિનાઓથી ભારત-ચીન સરહદ વિવાદના કારણે સ્થિતિ તંગ છે. બંને દેશોએ સેનાએ એલએસી પર મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરી ...
Read More

સરકારની ચોખવટ : ટ્રમ્પની ભારત મુલાકાતના સમયે ફરજિયાત કોવિડ-19 ટેસ્ટની જરૂર ન હતી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરજિયાત કોવિડ-19 પરીક્ષણ માટેની કોઈ આવશ્યકતા ...
Read More

સાઉદી અરેબિયાએ ભારતથી આવવા-જવાની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો, જાણો આ નિર્ણય પાછળનું કારણ

સાઉદી અરેબીયાએ ભારત આવવા અને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય કોરોના ચેપને લઈને લેવામાં આવ્યો છે. સરકારે આ ...
Read More

મહત્વપૂર્ણ બિલ પાસ કર્યા બાદ રાજ્યસભાનનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત

કોરોના વાયરસ રોગચાળાની છાયા હેઠળ યોજાયેલું ચોમાસું સત્ર કોરોના વાયરસના ઓથાર હેઠળ નિર્ધારિત સમયથી આશરે આઠ દિવસ પહેલા બુધવારે અનિશ્ચિતકાળ ...
Read More

કોરોનાવાયરસ હવામાંથી ફેલાય છે તેવી માહિતી ભૂલમાં મૂકાઇ હોવાનો અમેરિકાના સીડીસીનો ખુલાસો

અમેરિકાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કન્ટ્રોલ(સીડીસી) દ્વારા તેની નવી માર્ગદર્શિકામાં કહેવાયુ કે કોવિડ-૧૯ માટે જવાબદાર એવો કોરોનાવાયરસ હવા મારફતે ફેલાય છે, ...
Read More

આ 16 દેશોમાં ભારતીયો વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે, મોદી સરકારે આપી માહિતી

કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં માહિતી આપી છે કે વિશ્વના 16 દેશો એવા છે, જ્યાં પાસપોર્ટ ધરાવતા ભારતીયોને મુસાફરી માટે વિઝાની ...
Read More

ડ્રગ્સ કેસ: મુઝફ્ફરપુરમાં આ આઠ બોલિવૂડ સ્ટાર્સ સામે નોંધાઈ ફરિયાદ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, દિયા મિર્ઝા, સારા અલી ખાન, શ્રુતિ મોદી ડ્રગ્સ કેસમાં એક તરફ એનસીબી રડાર પર ...
Read More

કર્મચારીને નોકરીમાંથી ગમે ત્યારે આપી શકાશે પાણીચું, કંપની પણ બંધ કરી શકાશે, ત્રણ વિધેયક પાસ

સંસદે બુધવારે ત્રણ મોટા લેબર રિફોર્મ બિલોને મંજૂરી આપી છે, જે બંધ કંપનીઓ માટેના અંતરાયોને દૂર કરશે અને વધુમાં વધુ ...
Read More

કોરોનાનો સૌથી ભયાનક રાઉન્ડ વીતી ગયો? મૃત્યુ દરમાં ઘટાડો અને રિકવરી રેટ 81 ટકાને પાર

શું ભારતમાં કોરોના ચેપનો સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે? જો આપણે છેલ્લા એક અઠવાડિયાનાં ડેટા જોઈએ, તો જવાબ ...
Read More